કોસ્ટ ઓફ લિવિંગમાં આગામી સમયમાં ક્યાંક રાહત મળે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી, જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ફ્લેશનનો દર સ્થિર જોવા મળ્યો, હાલ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચીને 3.3% પર સ્થિર જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ગ્રાહક ભાવમાં 0.4 ટકાનો વધારો થતાં ફુગાવો ધીમો પડીને ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વાર્ષિક દર 4 ટકાથી ઘટીને 3.3 ટકા ...