ન્યુઝીલેન્ડ મેટ સર્વિસ ડિપાર્ટમેન્ટે 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી, નુકસાન અને પાવરકટને લઇને પણ ચેતવણી ઓકલેન્ડથી વાઇકાટો સુધી તીવ્ર વાવાઝોડું અને જોરદાર પવન આગાહી કરતા વહેલા આવી રહ્યા છે. મેટસર્વિસે સમગ્ર ઓકલેન્ડ, થેમ્સ કોરોમંડલ, કાઈપારાઅને વાઈકાટોમાં રેડ વોર્નિંગ ચેતવણી જારી કરી છે. કેટલાક ભાગોમાં 120km/h સુધી પહોંચવાની પણ અપેક્ષા છે. અગાઉ બપોર આસપાસ જોરદાર પવન ફૂંકાવવાની શરૂઆતની ...