DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

જગદીશ કુમાર ધોબી નામના વર્કરને વીકના 70 કલાક નોકરી કરાવી, સતત પાંચ વીક સુધી 70 કલાકના રોસ્ટર પર કામ કર્યું અને માત્ર ચાર દિવસ વીક ઓફ મળ્યો, સેલરી ન ચુકવતા એમ્પ્લોયમેન્ટ રિલેશન ઓથોરિટી સામે પહોંચ્યો હતો કેસ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યુઝીલેન્ડમાં એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા હેઠળ વધુ એક શોષણનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં માલિકને જ દોષિત જાહેર કરાયો છે. ...

Eftpos જણાવ્યું :છે કે તેની સહાયક ટીમ “હાલમાં સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે, સમસ્યા ક્યાં સુધી ચાલશે તે અંગે ઉલ્લેખ નથી કર્યો થોડા સમય પહેલા માઇક્રોસોફ્ટની ખામીને કારણે બિઝનેસ વ્યવહારોને અસર પહોંચી હતી અને ત્યારબાદ બેન્કિંગ સર્વિસીઝને પણ અસર પહોંચી હતી અને હવે ન્યૂઝીલેન્ડમાં Eftposના કેટલાક વ્યવહારોમાં ખામી સર્જાઇ છે. Eftposએ જણાવ્યું છે કે તેની સર્વિસીઝમાં ખામી આવી ...

ઘરની કિંમતોમાં દેશમાં 0.2 ટકાનો તો ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો, દેશમાં સરેરાશ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત $931,438 ન્યુઝીલેન્ડ અને ઓકલેન્ડ હાઉસિંગ માર્કેટમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ઓકલેન્ડમાં સરેરાશ ઘરની કિંમત હજુ પણ $1.28 મિલિયનથી વધુ છે જ્યારે નેશનલ એવરેજ પ્રોપર્ટી પ્રાઇઝ હજુ એક મિલિયનથી નીચે જોવા મળી રહી છે. વિશ્લેષકો કોરલોજિકના અનુસાર ઓકલેન્ડની સરેરાશ ઘરની કિંમત ...