ભારતીય પાસપોર્ટનો પાવર ઇન્ડેક્સ ઘટ્યો, પાંચ ક્રમ નીચે ફેંકાઇને હવે વિશ્વમાં 85મા ક્રમે ભારતીય પાસપોર્ટ, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી The Henley Passport Index : વર્ષ 2025ના વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેમાં ભારતીય પાસપોર્ટને મોટો ફટકો પડ્યો છે જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે પોતાનો સુધારો ચાલુ રાખ્યો છે. ન્યુઝીલેન્ડ પાંચમા સ્થાને યુનાઇટેડ કિંગડમ, ...
કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’, કુક આઇલેન્ડની વિદેશી બાબતો અને સંરક્ષણ માટે ન્યુઝીલેન્ડ જવાબદાર Cook Islands Passport Issue : પેસિફિક મહાસાગરમાં સ્થિત કુક આઇલેન્ડે ન્યૂઝીલેન્ડ સરકારને તેના નાગરિકો માટે અલગ પાસપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ સરકારે ફગાવી દીધો છે. કુક ટાપુઓ એક સ્વ-શાસિત ટાપુ રાષ્ટ્ર છે જે ન્યુઝીલેન્ડનું ‘ફ્રી એસોસિએશન’ છે. કુક ...
સિંગાપોરના પાસપોર્ટ દ્વારા 195 દેશોમાં વિઝા ઓન એરાઇવલની સુવિધા, ટોપ ટેનમાં યુરોપિયન દેશોએ બાજી મારી ન્યૂઝીલેન્ડ પાસપોર્ટથી 190 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, ભારતીય પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા ઓન એરાઇવલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોર અગાઉના મૂલ્યાંકનમાં ટોચનું સ્થાન ધરાવતા છ દેશોમાંથી દૂર થઈ ગયું છે અને હવે તે એકલા આગળ છે, જેમાં પાસપોર્ટ ધરાવતા નાગરિકો પાસે વિશ્વભરના કુલ 227 વિઝા ...
પાસપોર્ટ સિસ્ટમ અપગ્રેડેશન બાદ પ્રથમવાર પાસપોર્ટ ઇશ્યુ પ્રક્રિયા ઝડપી બની, મે મહિનામાં 53 હજારને પાર પહોંચી હતી એપ્લિકેશન, હવે 19 હજારની અંદર પહોંચ્યું વેઇટિંગ લિસ્ટ ન્યૂઝીલેન્ડના પાસપોર્ટની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. કારણ કે આંતરિક બાબતોના મંત્રી ડેવિડ સિમોરે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ પાસપોર્ટ માટે રાહ જોતા લોકો માટેનો સમય હવે ઘટી રહ્યો છે અને માર્ચ ...