પોલીસ ડબલ ડેકર બસો દ્વારા 500 નવા અધિકારીઓની ભરતી માટે ઝુંબેશ ચલાવી રહી, ‘પોલીસ’ બસો ત્રણ મહિનાથી વધુ સમય સુધી જાહેર પરિભ્રમણમાં રહેશે તામકી મકાઉરૌ (Auckland) માં પોલીસની નવી ભરતી ઝુંબેશ હવે પાંચ ડબલ-ડેકર બસો પર પોલીસની છબી સાથે શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશનર રિચાર્ડ ચેમ્બર્સ કહ્યું કે “આ ઝુંબેશ 500 વધારાના અધિકારીઓની ભરતી કરવાના અમારા લક્ષ્યને પહોંચી વળવા ...










