સાંજે 6.50 કલાકે પોલીસને ગોળીબાર થયો હોવાનો કોલ આવ્યો, હાલ મોટી માત્રામાં હથિયારબંધ પોલીસ તહેનાત, એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે મોજુદ બંદૂકથી ગોળીબાર અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ પછી સશસ્ત્ર પોલીસે આજે સાંજે ઓકલેન્ડના ગ્રે લિનમાં એક માર્ગને કોર્ડન કરી લીધો છે. ગુરુવારે સાંજે ગ્રે લિનનામાં ગોળીબારની ઘટના સામે આવી હોવાના અહેવાલને પગલે પોલીસ બોલાવવી પડી હતી. અહેવાલ અનુસાર એકનું ...
ઓકલેન્ડમાં એશિયન મૂળના લોકો પર હુમલાની ઘટના યથાવત્, 19 જુલાઇની ઘટના, પોલીસે કહ્યું, તપાસ હજુ પણ પ્રાથમિક તબક્કામાં, ભક્તોમાં ડરનો માહોલ ભારતીય મુળની મહિલાએ કહ્યું, 2009થી હું મંદિરે જઉં છું, પરંતુ હવે મંદિરના પ્રીમાઇસીસમાં જ બનેલી આવી ઘટના બાદ જતાં ડર લાગી રહ્યો છે આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડએશિયન મૂળના લોકો પર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમાંય ખાસ ...
ગ્રેટ સાઉથ રોડની એક પ્રોપર્ટી પર ફાયરિંગની ઘટના, પોલીસે BB ગન સાથે એકને ઝડપી પાડ્યો, 10 જેટલી આર્મ્ડ પોલીસ કારે સ્કૂલ પર પહોંચીને પણ તપાસ કરી ઓકલેન્ડની એવન્ડલ પ્રાઇમરી સ્કૂલ બહાર આજે 3 વાગ્યા આસપાસ અચાનક ગોળીબાર થતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા સમજીને ઓકલેન્ડ પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી અને પોલીસે આજે બપોરે ઓકલેન્ડમાં એવોન્ડેલ પ્રાઈમરી સ્કૂલ નજીક ...
મંગળવારે બપોરે 4 કલાકે લૂંટ કર્યા બાદ મોડી રાત્રે નાસતા ફરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા, એક 17 વર્ષીય અને બીજો આરોપી 15 વર્ષનો ઓકલેન્ડમાં જવેલરી શોપની લૂંટ અટકવાનું નામ નથી લઈ રહી. એકતરફ જ્યાં પોલીસ ટ્રાફિક ટિકિટ આપવામાં વ્યસ્ત છે ત્યાં બીજીતરફ લૂંટારુઓ વધુ બેખૌફ બની રહ્યા છે. મંગળવારે બપોરે ઓનેહંગામાં એક ઉગ્ર લૂંટ બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ ...
મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ દ્વારા ન્યુઝીલેન્ડના ક્રાઇમ ડેટાનો ખુલાસો થયો છે. જેમાં નવેમ્બર 2022થી ઓક્ટોબર 2023 દરમિયાન 7100 લોકોનો સર્વે હાથ ધરાયો, પોતાને સંપૂર્ણ અસુરક્ષિત માનતા લોકોમાં દોઢ ગણો વધારો નોંધાયો. સરકાર લેબર પાર્ટીની હોય કે નેશનલ પાર્ટીની. એક બાબત ક્યારેય બદલાઇ નથી. અહીં વાત થઇ રહી છે ન્યુઝીલેન્ડના ક્રાઇમ રેટની… કારણ કે તેમાં સતત વધારો થઇ રહ્યો છે અને વધુને ...
14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા ...
14મી જૂને બનેલી ઘટનામાં લૂંટારૂઓનો 57 સેકન્ડ સુધી લૂંટનો ખેલ ચાલ્યો, આસપાસના લોકો દોડી આવતા લૂંટારુઓ ભાગ્યા આપણું ગુજરાત ન્યુઝ. ઓકલેન્ડઓકલેન્ડના Sandringhamની સ્માર્ટડીલ બજાર ગ્રોસરી શોપ પર ચારથી પાંચ લૂંટારૂ 14મી જૂનના રોજ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ બેખૌફ બનીને લૂંટને અંજામ આપ્યો હતો. આ શોપ હંમેશા મોડી રાત સુધી ખુલ્લી રહે છે અને કલોઝિંગ ટાઇમ પર વખતે જ 11.38 કલાકે લુંટારૂઓ ...