હવે 20 ના સ્થાને 25 કલાક કામ કરી શકાશે, સરકારે “આંતરરાષ્ટ્રીય શિક્ષણ વૃદ્ધિ યોજના” (International Education Going for Growth Plan) ની જાહેરાત કરી 3 Novemberથી લાગુ થશે નવો નિયમ, VOC માટે કરવું પડશે એપ્લાય આગામી સમયમાં ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. ૧૪ જુલાઈ ૨૦૨૫, સોમવારના રોજ, સરકારે “આંતરરાષ્ટ્રીય શિક્ષણ ...
વર્તમાન વિધાર્થીઓ પોતાના પાર્ટનરને હવે ન્યુઝીલેન્ડ લાવી શકશે અને કામ પણ કરી શકશે અથવા જે લોકો ઓનશોર છે તેઓને સૌથી મોટો ફાયદો થશે immigration New Zealand એ સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ અને NZQA દ્વારા માન્યતા પ્રાપ્ત લેવલ સેવન અને લેવલ-8 ના ગ્રીન લીસ્ટ કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત આપવામાં આવી છે આ વિદ્યાર્થીઓના પાર્ટનર હવેથી ...











