ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડમાં 240,200 વિદેશી મુલાકાતીઓ આવ્યા, કોવિડ પહેલાની સરખામણીથી માત્ર 15 ટકા જ ઓછી વૃદ્ધિ, ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓ ટોચના સ્થાને Stats NZના તાજેતરના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2024માં ન્યૂઝીલેન્ડમાં 240,200 વિદેશી મુલાકાતીઓ આવ્યા હતા, જે ઓક્ટોબર 2023 કરતા 14,200 જેટલા વધુ છે. આ વધારા માટે મુખ્યત્વે ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપોર અને યુનાઇટેડ કિંગડમના પ્રવાસીઓને આભારી છે. કોવિડ-19 રોગચાળાની અગાઉની સ્થિતિ સાથે ...
ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા વિવિધ વિઝા ફીમાં વધારો કર્યા બાદ નેશનલ સરકાર દ્વારા વધુ એક ‘ટેક્સ બોમ્બ’માં 3 ગણો વધારો, ઇન્ટરનેશનલ વિઝિટિર કન્ઝર્વેશન એન્ડ ટુરિઝમ ટેક્સ $35થી વધારીને $100 કરાયો ન્યૂઝીલેન્ડની નેશનલ પાર્ટીની ગઠબંધન સરકાર દ્વારા વધુ એક બોઝો ઇન્ટરનેશનલ નાગરિકો પર નાખવામાં આવ્યો છે. જોકે લેબર પાર્ટી દ્વારા જે ટેક્સ આંતરરાષ્ટ્રીય નાગરિકો પર નાખવામાં આવ્યો હતો ત્યારે નેશનલ પાર્ટી દ્વારા ...