જયંત પટેલે જે ફાર્મસીમાં વધારાનો સ્ટોક ઓર્ડર કર્યો હતો અને પછી તેને છુપાવવા માટે ખરીદીના ઓર્ડરમાં મેન્યુઅલી ફેરફાર કર્યા હતા જયંત પટેલે જે ફાર્મસીમાં નોકરી કરતો હતો તેના વતી વધારાનો સ્ટોક ઓર્ડર કર્યો હતો અને પછી તે જે કરી રહ્યો હતો તેને છુપાવવા માટે ખરીદીના ઓર્ડરમાં મેન્યુઅલી ફેરફાર કર્યા હતા. પટેલે એલર્જી રાહત, એન્ટિફંગલ ટ્રીટમેન્ટ, આયર્ન સપ્લિમેન્ટ્સ, એન્ટિસેપ્ટિક ક્રીમ, લેક્સેટિવ્સ, ...
નવેમ્બર 2024 માં, તે પતિ માઓરી પાર્ટીના ત્રણ સાંસદોએ સંસદમાં હાકા નૃત્ય રજૂ કરીને વિવાદાસ્પદ સ્વદેશી સંધિ બિલનો વિરોધ કર્યો હતો. હવે હાના રૌહિતી મૈપી ક્લાર્ક સહિત ત્રણ સાંસદો સામે કાર્યવાહી ન્યુઝીલેન્ડમાં, કેટલાક માઓરી સાંસદોએ સંસદમાં એક ખાસ રીતે (હાકા ડાન્સ) વિરોધ કર્યો. હવે તેને સજા ભોગવવી પડી શકે છે. આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં બની હતી, જ્યારે તે પાટી ...
150 લોકોએ ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થઈ આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો: વિવિધ સમુદાયોએ પીડિતોના પરિવારો સાથે દર્શાવી સહાનુભૂતિ આપણું ગુજરાત ન્યૂઝ. પામર્સ્ટન નોર્થપામર્સ્ટન નોર્થમાં આજે, 3 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે, તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામે વિરોધ દર્શાવવા માટે આશરે 150 લોકો ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થયા હતા. આ ...
માય લોટ્ટો દ્વારા આ વર્ષે 8મો વ્યક્તિ મિલિયોનર બન્યો, ઓકલેન્ડના વ્યક્તિએ ઓનલાઇન ટીકિટ ખરીદી હતી, લોટો ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય બે ભાગ્યશાળી ખેલાડીઓએ પણ $333,333ની જીત મેળવી બુધવારની રાત્રે ડ્રો થયેલા પાવરબોલમાં ઓકલેન્ડના એક ભાગ્યશાળી ખેલાડીએ $23.3 મિલિયનનું જંગી ઇનામ જીત્યું છે. વિજેતાએ માયલોટો દ્વારા ટિકિટ ખરીદી હતી અને પાવરબોલના $23 મિલિયન તેમજ ફર્સ્ટ ડિવિઝનના $333,333ના ઇનામના હિસ્સા તરીકે આ રકમ ...
‘Anko Double Walled Coffee Cups with Lids’ પ્રોડક્ટથી ગંભીર ઇજા થવાની સંભાવના, કસ્ટમરને રિફંડ આપવાનો આદેશ ઓસ્ટ્રેલિયામાં પણ કેમાર્ટ દ્વારા કોફી કપને માર્કેટમાંથી પાછા ખેંચાયા પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી દ્વારા Kmartમાં વેચાતા અમુક કપ તાત્કાલિક પાછા ખેંચવાનો આદેશ કર્યો છે., ‘ગંભીર ઈજાનું જોખમ’ હોવાની ચેતવણી આપી છે અને ગ્રાહકોએ , જેમણે આ કપ ખરીદ્યા છે તેઓને રિફંડ માટે સૂચિત કરવામાં આવે ...
Immigration New Zealandને વધુ સત્તાઓ અપાઇ, 30 માર્ચથી ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ ૨૦૦૭ માં ફેરફારો અમલમાં આવ્યા, બિનઅધિકૃત લાઇસન્સ એડવાઇઝર દ્વારા કરાયેલી એપ્લિકેશન ડિક્લાઇન થશે રવિવાર 30 માર્ચ 2025 ના રોજ, ઇમિગ્રેશન એડવાઇઝર્સ લાઇસન્સિંગ એક્ટ 2007 માં ફેરફારો અમલમાં આવ્યા છે, જેનાથી ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડને અરજીઓ પર પ્રક્રિયા કરતી વખતે નવી સત્તાઓ મળી છે. ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા જાહેર કરાયું છે કે ...
783 એમ્પ્લોયર્સની માન્યતા રદ કરવામાં આવી અને 177 એમ્પ્લોયર્સની માન્યતા સસ્પેન્ડ કરાઇ, હાલ 94 એમ્પ્લોયર્સ સામે 85 જેટલી તપાસ ચાલુ એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા (AEWV) ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ્સ વર્કરો માટે મુખ્ય વર્ક વિઝા છે, જે તેઓને માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયરો માટે પાંચ વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપે છે. ન્યૂઝીલેન્ડના લોકો માટે રોજગારીની તકોને પ્રાથમિકતા આપવા અને વાસ્તવિક સ્કિલ શોર્ટેજને દૂર કરવા ...
એપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ ફેરફારો વર્કરો, સ્ટુડન્ટ, હાઉસ પોલિસી અને ઇન્વેસ્ટરોને અસર કરશે. આ ફેરફારો આપના જીવનને કેટલે અંશે અસર કરી રહ્ય છે તે જાણીએ… 1 એપ્રિલ, 2025 થી ન્યુઝીલેન્ડમાં નાણાકીય અને નીતિગત ફેરફારોએપ્રિલમાં નવું નાણાકીય વર્ષ શરૂ થતાં, ન્યુઝીલેન્ડમાં ઘણા મુખ્ય નીતિગત અને નાણાકીય ફેરફારો ...
ભારતના પ્રવાસ દરમિયાન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને સી કેબલ્સ સામે રહેલા જોખમની નોંધ લીધી હતી, અગાઉ બાલ્ટિક સમુદ્રમાં સી કેબલ્સને કાપવાની ઘટના બાદ સ્વીડન અને ફિનલેન્ડે શરૂ કરી છે તપાસ ચીને એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે અંડર વોટર કેબલ કાપવા સક્ષમ સૌથી મજબૂત સમુદ્રી ડેટા કેબલ્સને કાપવામાં સક્ષમ એક નવા ચીની ટૂલે ઇન્ટરનેટની જીવનરેખા એવા ફાઇબર-ઓપ્ટિક કેબલ્સના જાળા માટે ભય પેદા ...
પેસિફિક ઓસન ટીમને પ્રથમ વાર ફૂટબોલ વિશ્વ કપમાં સીધો પ્રવેશ, ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાયેલી મેચમાં જીત સાથે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાનાર વિશ્વ કપ માટે ક્વોલિફાઇ ન્યુઝીલેન્ડ તેના ફૂટબોલ ઇતિહાસમાં ફક્ત ત્રીજી વખત પુરુષોના ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રવેશ કરવામાં સફળ આજે રAucklandના ઇડન પાર્ક ખાતે ઉત્સાહી ન્યૂ કેલેડોનિયા ટીમ પર 3-0 થી વિજય મેળવતાંની સાથે જ ન્યૂઝીલેન્ડે 2026ના ફૂટબોલ ...



















