Stats NZ ના અહેવાલ મુજબ 2024માં લગભગ 30,000 ન્યુઝીલેન્ડવાસીઓ ઓસ્ટ્રેલિયા ગયા, કાર્યકારી વડાપ્રધાને આર્થિક સ્થિતિને કારણભૂત ગણાવી 2012 પછી આ સૌથી વધુ સંખ્યા છે, જ્યારે લગભગ 44,000 લોકો ઓસ્ટ્રેલિયા ગયા હતા વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: સ્ટેટ્સ એનઝેડ (Stats NZ) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 2024માં ન્યુઝીલેન્ડ છોડીને ઓસ્ટ્રેલિયા જનારા લોકોની સંખ્યા એક દાયકા કરતા પણ વધુ સમયના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ...










