સમગ્ર દેશમાં હાઉસિંગ માર્કેટ હાલ શાંત જોવા મળી રહ્યું છે. જ્યાં કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને વેચાણ માટે વધુ ઘરો મોજુદ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં માત્ર આટલી જ મુશ્કેલીઓ નથી પરંતુ ઘર વેચવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ (REINZ) અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ઘરની કિંમતમાં 0.4%નો ઘટાડો થયો છે. ઘરની સરેરાશ કિંમત હવે $781,000 ...
ટેરેસ હાઉસ અને ડુપ્લેક્સ ઉનાળામાં ખૂબ ગરમ થઇ રહ્યા હોવાનું ખુલ્યું, વિન્ડો પ્લેસમેન્ટની નબળી જગ્યા, શેડનો અભાવ અને મર્યાદિત વેન્ટિલેશન જવાબદાર ઓકલેન્ડ કાઉન્સિલના અર્બન ડિઝાઈન મેનેજર ડેવલપર્સને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરે છે કે મિડિયમ ડેન્સિટી આવાસમાં રહેવા માટે આરામદાયક છે. ઓકલેન્ડ કાઉન્સિલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરમાં કેટલાક નવા બનેલા ટેરેસ હાઉસ અને ડુપ્લેક્સ ઉનાળામાં ખૂબ ગરમ થઈ ...