DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

સરકાર 2028 સુધી ખાધમાં રહેવાની અપેક્ષા, નાણા પ્રધાન નિકોલા વિલિસે વચન આપ્યું હતું કે તેમનું 2025નું બજેટ “લોલી-સ્ક્રૅમ્બલ” (લૉલી-સ્ક્રૅમ્બલ) નહીં હોય, પરંતુ તેમાં ઘણા મોટા ફેરફારો આવી રહ્યા છે. મુખ્ય જાહેરાતોમાં KiwiSaver અને લાભોમાં ફેરફારથી લઈને વ્યવસાયો માટે કર રાહતનો સમાવેશ KiwiSaver માં મોટા ફેરફારો સરકાર દ્વારા KiwiSaver ખાતાઓમાં ઉમેરવામાં આવતી રકમ બચત કરનારાઓ દ્વારા જમા કરવામાં આવતા દરેક ડોલર ...

અકસ્માત સમયે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાણાં મંત્રી નિકોલા વિલિસ હતા કારમાં સવાર, વેલિંગ્ટલ એરપોર્ટ ખાતે ગઇકાલે બપોરે 3.30 કલાકની ઘટના આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનની ક્રાઉન લિમોઝીન કારને અકસ્માત થયો છે. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેમાંથી કોઇને ઇજા પહોંચી નથી અને કારને પણ ઓછું નુકસાન થયું છે. વેલિંગ્ટન એરપોર્ટ ખાતે બુધવારે બપોરે 3.30 કલાકે આ અકસ્માત થયો છે. ...

નેશનલ કોઅલિશન સરકારના નાણાં મંત્રી નિકોલા વિલિસ દ્વારા નવા બજેટનું એલાન કરાયું, 14 વર્ષ બાદ પહેલીવાર ટેક્સ કટ જાહેર કરાયો કોઅલિશન સરકારે બજેટમાં ચૂંટણીના વચન પ્રમાણે આવકવેરામાં રાહત આપી છે. ભલે થોડી હોય પરંતુ ન્યુઝીલેન્ડર્સ માટે 14 વર્ષ બાદ આખરે ક્યાંક તો રાહત અપાઇ છે. આ સાથે જ બજેટમાં વર્કર્સ માટે પખવાડિયામાં $40 સુધીનો ટેક્સ રિલીફ મળી શકે છે. જો ...