વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે કર્યું એલાન, ચેથમ હાઉસ ખાતે એક ભાષણ દરમિયાન, ગોફે વિન્સ્ટન ચર્ચિલના ઐતિહાસિક ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો કે શું ટ્રમ્પ “ખરેખર ઇતિહાસ સમજે છે ?” ઓકલેન્ડના પૂર્વ મેયર અને યુકેમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર ફિલ ગોફને ડોનાલ્ડ ટ્રમ્પ પરની ટિપ્પણી ભારે પડી ગઇ છે. ફિલ ગોફે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે જાહેરમાં ટિપ્પણી કર્યા બાદ વિદેશ મંત્રી ...