DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

મહિલા અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત, પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ નેલ્સન પહોંચ્યા, એક પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ, અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત, બક્સસ્ટન કારપાર્કમાં રાત્રે 2.10 કલાકે બનેલી ઘટના અન્ય ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી એડમ રામસેની તબિયત સ્થિર, હોસ્પિટલમાં સારવાર હેઠળ, છેલ્લા 16 વર્ષથી ન્યૂઝીલેન્ડ પોલીસમાં ફરજ હેઠળ ન્યૂઝીલેન્ડના નેલ્સન ખાતે નવા વર્ષની ઉજવણી પોલીસ બેડા માટે માતમમાં ફેરવાઇ ગઇ ...

મહિલા અધિકારી સિનીયર સાર્જેન્ટ લીન ફ્લેમિંગનું મોત, પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ નેલ્સન પહોંચ્યા, એક પોલીસ ઓફિસર ગંભીર રીતે ઘાયલ, અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત, બક્સસ્ટન કારપાર્કમાં રાત્રે 2.10 AM કલાકે બનેલી ઘટના The Following contains distressing content, which may disturb some viewers. આપણું ગુજરાત ન્યૂઝ. નેલ્સનન્યૂઝીલેન્ડના નેલ્સન ખાતે નવ વર્ષની રાત્રિ બે પોલીસ ઓફિસર માટે ગંભીર સાબિત થઇ હતી. બક્સ્ટન ...

પૂકેકોહીમાં બંને મહિલાઓ પર $1800ના સામાનની ચોરી કરી, બે મહિલાની ધરપકડ અને એક મહિલાની શોધખોળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના કાયદા કેટલા બૂઠ્ઠા છે તેના પૂરાવા ઘણીવાર મળી ચૂક્યા છે અને તાજેતરના આ જ કિસ્સામાં વધુ એક નરમ કાયદાનો અનુભલ રિટેલ શોપ ઓનરને થયો છે. સાઉથ ઓકલેન્ડની બે મહિલાઓ જે શોપલિફ્ટિંગ કરતા અગાઉ પકડાઇ હતી તેમને કોર્ટમાં રજૂ કરાઇ હતી. આ ...

પાપાટોયટોયની પૂજા જ્વેલર્સની માલિક ગુરદીપસિંહને ઓકલેન્ડ હોસ્પિટલ શિફ્ટ કરાયા, હુમલામાં પૂજા જ્વેલર્સના માલિક ગુરદીપસિંહને ખોપડીનું ફ્રેક્ચર થયું આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડના પાપાટોયટોય ખાતે આવેલી પૂજા જ્વેલર્સમાં રવિવારે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં સ્ટોરના માલિક ગુરદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે ચારેબાજુથી ન્યુઝીલેન્ડ સરકાર અને ખરાબ પોલીસ નીતિનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ પોલીસ ...

કોલમાર રોડ પર આવેલી જવેલરી શોપમાં લુંટથી સ્થાનિક બિઝનેસ સમુદાયમાં રોષ ઓકલેન્ડમાં ગુનાખોરી સતત વધી રહી છે જેના સમાચાર હજુ સવારે જ લખ્યા હતા ત્યાં સાંજ પડતા પડતા વધુ એક લૂંટનો બનાવ પાપાટોઈટોઈ ખાતે બન્યો છે. પાપાટોઈટોઈ માં ફરીથી એક વખત લૂંટારુઓએ જ્વેલરી શોપને પોતાનો શિકાર બનાવી છે. કોલમાર રોડ ખાતે આવેલી પૂજા જ્વેલરી શોપમાં લૂંટારોઓએ મોડી સાંજે લૂંટ મચાવી ...

પોલીસે સ્થળ પર પહોંચીને હથિયારધારી મહિલાની ધરપકડ કરી, સ્ટોરના કર્મચારીને સામાન્ય ઇજાઓ પહોંચી, ગુનેગાર મહિલા પહેલેથી જ બેલ કન્ડિશનનો ભંગ કરી ચૂકી હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડડેરી શોપ, લીકર સ્ટોર અને મોલમાં ખુલ્લેઆમ લૂંટ બાદ ચોરી લૂંટફાટનો આ સિલસિલો હવે ઓકલેન્ડ એરપોર્ટ સ્ટોર સુધી પહોંચી ગયો છે. એક મહિલા દ્વારા 1400 ડોલરનો સામાન શોપલિફ્ટ કર્યા બાદ કર્મચારી પર હુમલો કરવાનો ...