ભારત અને ન્યૂઝીલેન્ડની શૈક્ષણિક સંસ્થાનો વચ્ચે MoU, IIT દિલ્હીના કાર્યક્રમમાં લક્સન દ્વારા “ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ્સ (NZEA) 2025″ની જાહેરાત ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ અને ભારત શિક્ષણ ક્ષેત્રે એકબીજાના સાથી છે. તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સફળ થવા માટે જરૂરી કૌશલ્યો વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ સાથે શીખે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને IIT દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં “ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ્સ ...