150 લોકોએ ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થઈ આતંકવાદ સામે અવાજ ઉઠાવ્યો: વિવિધ સમુદાયોએ પીડિતોના પરિવારો સાથે દર્શાવી સહાનુભૂતિ આપણું ગુજરાત ન્યૂઝ. પામર્સ્ટન નોર્થપામર્સ્ટન નોર્થમાં આજે, 3 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે, તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાઓ સામે વિરોધ દર્શાવવા માટે આશરે 150 લોકો ટી મારાએ ઓ હીને (ધ સ્ક્વેર) ખાતે એકઠા થયા હતા. આ ...