DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

પાકિસ્તાને નાપાક હરકત દ્વારા ફતેહ-1 મિસાઇલ છોડી, ભારતે આતંકી લોન્ચપેડ અને પાકિસ્તાન આર્મીની પોસ્ટ ઉડાવી દીધી, અંધારાની લાભ હેઠળ આખી રાત કર્યો બોર્ડર વિસ્તારમાં ગોળીબાર, રાજૌરીમાં એડિશનલ DDOનું મોત શુક્રવાર-શનિવાર રાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. બંને દેશો યુદ્ધની અણી પર ઉભા છે અને તેમની સેનાઓ એકત્ર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ હુમલો ...