બેખૌફ બનીને એક સાથે ડેરી શોપ પર 6 વ્યક્તિઓની લૂંટરુ ગેંગ ત્રાટકી, સવારે 6.30 કલાકે લૂંટ મચાવી લૂંટારુઓ ફરાર, 80 સેકન્ડની લૂંટમાં હજારો ડોલરનો સામાન ચોરી તથા ફર્નિચરને નુકસાન પહોંચાડી ભાગ્યા લૂંટારુઓ ડેરી શોપમાં એક જ મહિનામાં બીજી વખત લૂંટ થઇ હોવાના અહેવાલ Palmerston North : ન્યૂઝીલેન્ડમાં ડેરી શોપ પર લૂંટ (Robbery) મચાવવી હવે દિવસેને દિવસે સામાન્ય બની ગયું છે. ...