DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

અદ્યતન સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં લૂંટનો શિકાર બની, થોડા દિવસો પહેલા ન્યૂ લીનની કેસનમાં થઈ હતી લૂંટ આપનું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ,ઓકલેન્ડમાં ફરીથી લુટાવો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગત સપ્તાહે ન્યૂ લીનની કેસનમાં લૂંટનો શિકાર બની હતી ત્યાં હવે પાપા ટોય ટોય ખાતે આવેલી કૃષ્ણા જ્વેલર્સમાં લૂંટની ઘટના બની છે. રવિવાર સાંજના 4:30 વાગ્યે આ ...

તમામ ફળની માખીઓમાં સૌથી વધુ “વિનાશક અને વ્યાપક” ગણાતી નર ઓરિએન્ટલ ફ્રૂટ પાપાટોયટોયમાં મળી આવી, અધિકારીઓ મેંગરી અને પાપાટોયટોય વિસ્તારમાં દૈનિક ધોરણે તપાસ કરશે બાયોસિક્યોરિટી ન્યુઝીલેન્ડ લોકોને વિનંતી કરે છે કે જો તેઓને લાગે કે તેઓને કોઈ ઓરિએન્ટલ ફળની માખીઓ મળી છે તો તેઓએ વિભાગનો સંપર્ક કરવો જોઇએ. ગઈકાલે પાપાટોયટોયમાં સર્વેલન્સ ટ્રેપમાં એક નર ઓરિએન્ટલ ફ્રૂટ ફ્લાય મળી આવ્યા બાદ ...