DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે મારા મગજમાં ભગવદ ગીતાનો સંદેશ બ્રોન્ઝ મેડલ મેચની છેલ્લી ક્ષણે ચાલી રહ્યો હતો પેરિસમાં ભારતીય ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય મહિલા શૂટરે દિલ જીતી લેનારું નિવેદન આપ્યું છે. ફાઈનલ મેચ બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતા તેણે કહ્યું કે છેલ્લી ક્ષણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે મારા ...

10 મીટર એર પિસ્ટોલ ઇવેન્ટમાં મનુ ભાકરે રચ્યો ઇતિહાસ, પહેલીવાર કોઇ મહિલા શૂટરે જીત્યો મેડલ ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ...

ઓસ્ટ્રેલિયા મહિલા સાથે ગેંગરેપની ઘટનાના આંતરરાષ્ટ્રીય પડઘા પડ્યા છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની સરકારે ફ્રાન્સ સરકાર પાસે જવાબ માગ્યો Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26મી જુલાઈથી ખેલ મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પહેલા પણ ફ્રાન્સ હચમચી ગયું હતું. ઓલિમ્પિકની વચ્ચે ઓસ્ટ્રેલિયન મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. ફ્રેન્ચ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ...