પાથ વે ટુ રેસિડેન્સી માટે ફરજિયાત ઇંગ્લિશ ટેસ્ટ દૂર કરવા અથવા બેન્ડ ઘટાડવા માટે સુરાની એસોસિયેટ્સ દ્વારા પેટિશન કરાઇ હતી આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડટ્રક અને બસ ડ્રાઇવરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ટ્રક-બસ ડ્રાઇવરો માટે ફરજિયાત ઇંગ્લિશ ટેસ્ટના ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા કરાયેલા નિર્ણય વિરુદ્ધની પેટિશનનો ન્યુઝીલેન્ડની સંસદ દ્વારા ર કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વર્ક ટુ ...