મિનિયાપોલિસથી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટને અકસ્માત નડ્યો, 8 લોકો ઘાયલ, 3ની સ્થિતિ ગંભીર, પ્લેનમાં 80 જેટલા મુસાફરો સવાર હતા ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર આગમન સમયે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન પલટી ગયું હતું અને પેરામેડિક્સના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં ભારે બરફના તોફાનો આવ્યા છે. જેના પગલે આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું ...