ઓસ્ટ્રેલિયામાં મંત્રીઓ કરતાં સરકારી કર્મચારીઓની સેલરી વધુ, પીએમ- કેબિનેટ સેક્રેટરીની સેલરી વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ કરતાં 66% વધુ ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેના કારણે તમામના મોંઢે એક જ ચર્ચા થઇ રહી છે કે આખરે સેલરીમાં આટલી અસમાનતા કેમ છે. તાસ્માનિયા જે ઓસ્ટ્રેલિયાનો એક પ્રદેશ છે ત્યાં દેશમાં સૌથી ઓછી સેલરી ધરાવતા લોકો રહે છે. તાસ્માનિયાના સેનેટરી જેકી લેમ્બીએ ...