પોલીસ મિનિસ્ટર માર્ક મિચેલ હવે એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર, ક્રિશ બિશપ નવા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, જુડીથ કોલિન્સ પબ્લિક સર્વિસ સર્વિસ મિનિસ્ટર, મેલિસા લીએ હવે મંત્રી પર ગુમાવ્યું કોને ક્યું મંત્રાલય ફાળવાયું એ નીચેની લિંકમાં જાણો https://www.facebook.com/share/p/187oLXcfwf/ આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડવડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વારા કરવામાં આવેલા મોટા ફેરબદલમાં ડૉ. શેન રેટીએ તેમનો આરોગ્ય વિભાગ ગુમાવ્યો છે. તેમના સ્થાને સિમોન બ્રાઉન આવશે, જ્યારે કેબિનેટ રેન્કિંગમાં ...
લાઓસ ખાતે આસિયન શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક યોજાઇ, વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, કૃષિ, અવકાશ તકનીક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ન્યૂઝીલેન્ડની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ચર્ચા પીએમ ક્રિસ્ટોફર લક્સનને ભારત આવવા માટે પીએમ મોદીનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે લાઓ પીડીઆરના વિએન્ટિયનમાં આસિયાન-ભારત સમિટની બાજુમાં મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ...