ન્યુઝીલેન્ડ પોલીસની નવી માર્ગદર્શિકાથી નાના ગુનાઓની તપાસ પર સવાલ, જાહેર જનતામાં મૂંઝવણ, શોપલિફ્ટિંગ કે ડ્રાઇવ ઓફની તપાસ હવે ભૂલી જજો, RNZનો રિપોર્ટ ન્યુઝીલેન્ડ પોલીસની નવી નીતિ: $૫૦૦થી ઓછી ચોરીની તપાસ નહીં થાય ! ન્યુઝીલેન્ડમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર પોલીસ દળ તરફથી એક નવી રાષ્ટ્રવ્યાપી સૂચના જારી કરવામાં આવી છે, જેણે ભારે ચર્ચા જગાવી છે. આ નિર્દેશ મુજબ, $500 ...