વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર સામસામે અથડાયા, વિમાન પોર્ટ મેક નદીમાં ત્રણ ટુકડામાં મળી આવ્યું વોશિંગ્ટન ડીસીના ફાયર ચીફનું કહેવું છે કે વિમાન અને હેલિકોપ્ટર વચ્ચેની ટક્કરમાં કોઈ બચી શક્યું નથી. વોશિંગ્ટન ડીસી ફાયર અને ઇએમએસ ચીફ જોન ડોનેલીએ જણાવ્યું હતું કે અમે હવે બચાવ કામગીરીને પુનઃપ્રાપ્તિ કામગીરીમાં ફેરવી રહ્યા છીએ. કારણ કે તેઓ ...