ભારત WTC ફાઈનલમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટમાં 6 વિકેટે જીત, શ્રેણી 3-1થી જીતી લીધી, IND 185 & 157, AUS 181 & 162/4 ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવ્યું છે. ભારતીય ટીમે કાંગારૂઓને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરીઝ ...