બાઇડન વૃદ્ધત્વમાં વારંવાર બોલવામાં લોચા મારી રહ્યા છે તો બીજીતરફ હજુ પણ પ્રમુખપદની રેસમાં ઉતરવાનો મોહ છુટતો નથી, આ વખતે તો હદ જ કરી નાખી ! વદ્ધાવસ્થા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન પર હવે દિવસેને દિવસે ભારે પડી રહી છે અને વારંવાર તેઓ બોલવામાં લોચા મારી રહ્યા છે અથવા તો આમ તેમ ચાલવા માંડે છે. પરંતુ ખુરશીનો મોહ એવો છે કે ...