DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...