DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ચિંતામુક્ત બે કલાક, હાસ્ય અને સકારાત્મક સંદેશ સાથેનું સાત્વિક મનોરંજન, રાજકુમાર રાવ અને વામિકા ગાંબી છવાયા આજના સમયમાં ઘણા લોકો એવી ફિલ્મો જોવા માંગે છે જેને આખા પરિવાર સાથે માણી શકાય. એવી ફિલ્મો કે જેને જોતા પહેલા કોઈને પૂછવું ન પડે કે “આમાં કોઈ અયોગ્ય દ્રશ્ય તો નથી ને?”, “બાળકોને લઈ જઈ શકાય ને?”. આ ફિલ્મ બિલકુલ તેવી જ છે. ...

પીવીઆરએ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સામે 60 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો, 16મીએ OTT પર નહીં, થીયેટર રિલીઝની માંગણી પીવીઆરએ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ સામે 60 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. આ સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટે મેડોક ફિલ્મ્સને PVR આઇનોક્સ સાથે નક્કી કરાયેલ 8 અઠવાડિયાની થિયેટર વિન્ડો પૂર્ણ થાય તે પહેલાં ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ...

ઓપનિંગ ડે કલેક્શનમાં શાહિદ-અજયની ફિલ્મોને પાછળ છોડી , 40 કરોડના બજેટની ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફૂલ રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’એ રિલીઝના દિવસથી જ થિયેટરોમાં માહોલ સર્જવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટની પૃષ્ઠભૂમિ સાથેની આ ડ્રામા ફિલ્મનું ટ્રેલર અને ગીતો જોયા પછી, લોકો તેના વિશે ઉત્સાહિત હતા, પરંતુ ‘સિનેમા લવર્સ ડે’ની 99 રૂપિયાની ટિકિટે અજાયબી ...