રિઝર્વ બેંકે નવો OCR 3 % કર્યો, મોનેટરી પોલિસી કમિટીએ સર્વસંમતિથી નહીં પણ મતભેદથી લીધો નિર્ણય ન્યુઝીલેન્ડની રિઝર્વ બેંકે (RBNZ) તેની સત્તાવાર કેશ રેટ (OCR) માં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને ૩ ટકાના ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે લાવી દીધો છે. આ નિર્ણય મોનેટરી પોલિસી કમિટીના છ સભ્યો દ્વારા ૪-૨ ના મતના વિભાજન સાથે લેવામાં આવ્યો હતો, જેમાં ચાર ...
પોલીસ એથનિક સર્વિસિસ ટીમ દ્વારા સમુદાયોને જાગૃત કરવા પહેલ, નકલી નોટો ઓળખવા અને રિપોર્ટ કરવા અપીલ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડના કાઉન્ટીઝ મનુકાઉ પોલીસ સ્ટેશન ખાતેના એથનિક સર્વિસિસ ટીમ સાથે સંકળાયેલા સાર્જન્ટ લવલીન કૌરે સમુદાયમાં નકલી ચલણી નોટોના પ્રચલન અંગે મહત્વપૂર્ણ ચેતવણી અને જાગૃતિ સંદેશ જારી કર્યો છે. આ એક નિવારક સંદેશ છે, જેનો ઉદ્દેશ્ય લોકોને નકલી નોટોથી વાકેફ કરવા અને આવી ...
આર્થિક અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવ વચ્ચે વ્યાજ દરોમાં બે વર્ષથી વધુનો સૌથી નીચો ઘટાડો, રિઝર્વ બેંકે કરી જાહેરાત ન્યૂઝીલેન્ડની રિઝર્વ બેંકે આજે તેના બેન્ચમાર્ક ઓફિશિયલ કેશ રેટ (OCR) ને 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 3.25 ટકા કર્યો છે, જે અપેક્ષા મુજબનો ઘટાડો છે. આ ઘટાડો છેલ્લા બે વર્ષમાં સૌથી નીચો દર દર્શાવે છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે વર્તમાન આર્થિક વાતાવરણમાં ...
ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઇન્ટ પર OCR, ઓફિશિયલ કેશ રેટ 3.5 %, રિઝર્વ બેંકે ઓફિશિયલ કેશ રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 3.5% કર્યો છે, જે ઓક્ટોબર 2022 પછીનો સૌથી નીચા પોઈન્ટ પર છે. 2025 સુધી દર ઘટાડવાની બેંક દ્વારા પ્રતિબદ્ધતા બાદ અર્થશાસ્ત્રીઓએ 25bp ઘટાડાની સચોટ આગાહી કરી હતી. બેંકની નાણાકીય નીતિ સમિતિએ એક નિવેદનમાં નોંધ્યું હતું કે વાર્ષિક ફુગાવો ...
રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડે ઓફિશિયલ કેશ રેટમાં ઘટાડો કર્યો છે, હવે 4.75% થી લઈને 4.25% નવો કેશ રેટ, બેંકોએ તુરંત લોન રેટ ઘટાડવાનું શરૂ કર્યું રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડે ઓફિશિયલ કેશ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, આથી હવે 4.75% થી ઘટીને 4.25% પર નવો રેટ આવી ગયો છે. સરકારે આ પગલાને આવકારતા કહ્યું કે મોર્ગેજ રેટ કટ “કિવીઓ ...
કોસ્ટ ઓફ લિવિંગમાં આગામી સમયમાં ક્યાંક રાહત મળે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી, જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઇન્ફ્લેશનનો દર સ્થિર જોવા મળ્યો, હાલ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચીને 3.3% પર સ્થિર જૂનમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં ગ્રાહક ભાવમાં 0.4 ટકાનો વધારો થતાં ફુગાવો ધીમો પડીને ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વાર્ષિક દર 4 ટકાથી ઘટીને 3.3 ટકા ...













