DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

બે પ્રકારના વિઝા હેઠળ 12 મહિના અને 3 વર્ષનો વર્ક ટુ રેસિડેન્સી ફાસ્ટ-ટ્રેક પાથવે, નવા વિઝાનો હેતુ અનુભવી રોકાણકારોને આકર્ષવાનો છે, જેઓ નોકરીઓનું સર્જન કરી અર્થતંત્રને વેગ આપી શકે ન્યુઝીલેન્ડ સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા અને નોકરીઓનું સર્જન કરવા માટે એક મોટો ઇમિગ્રેશન ફેરફાર જાહેર કર્યો છે. સરકારે અગાઉના એન્ટરપ્રિન્યોર વર્ક વિઝા ને બંધ કરીને નવા બિઝનેસ ઇન્વેસ્ટર વિઝા (Business ...