એક વર્ષમાં રોડ કોન અને ટ્રાફિક મેનેજમેન્ટ પાછળ ભારે ખર્ચ, એટીએ ખર્ચનો બચાવ કર્યો, ઓકલેન્ડ મેયરે સમગ્ર આ ખર્ચને હાસ્યાસ્પદ ગણાવ્યો ન્યુઝીલેન્ડના ઑકલેન્ડ ટ્રાન્સપોર્ટ (AT) એ છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ કોન પાછળ $63 મિલિયન (લગભગ ₹344 કરોડ) થી વધુનો ખર્ચ કર્યો છે, જેણે આશ્ચર્ય અને આક્રોશ ફેલાવ્યો છે. આ આંકડાઓ સામે આવતાં, ઑકલેન્ડના મેયર વેઇન બ્રાઉને આ ...










