બેખૌફ બનીને એક સાથે ડેરી શોપ પર 6 વ્યક્તિઓની લૂંટરુ ગેંગ ત્રાટકી, સવારે 6.30 કલાકે લૂંટ મચાવી લૂંટારુઓ ફરાર, 80 સેકન્ડની લૂંટમાં હજારો ડોલરનો સામાન ચોરી તથા ફર્નિચરને નુકસાન પહોંચાડી ભાગ્યા લૂંટારુઓ ડેરી શોપમાં એક જ મહિનામાં બીજી વખત લૂંટ થઇ હોવાના અહેવાલ Palmerston North : ન્યૂઝીલેન્ડમાં ડેરી શોપ પર લૂંટ (Robbery) મચાવવી હવે દિવસેને દિવસે સામાન્ય બની ગયું છે. ...
પાપાટોયટોયની પૂજા જ્વેલર્સની માલિક ગુરદીપસિંહને ઓકલેન્ડ હોસ્પિટલ શિફ્ટ કરાયા, હુમલામાં પૂજા જ્વેલર્સના માલિક ગુરદીપસિંહને ખોપડીનું ફ્રેક્ચર થયું આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડના પાપાટોયટોય ખાતે આવેલી પૂજા જ્વેલર્સમાં રવિવારે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં સ્ટોરના માલિક ગુરદીપ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના અંગે ચારેબાજુથી ન્યુઝીલેન્ડ સરકાર અને ખરાબ પોલીસ નીતિનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ પોલીસ ...
કોલમાર રોડ પર આવેલી જવેલરી શોપમાં લુંટથી સ્થાનિક બિઝનેસ સમુદાયમાં રોષ ઓકલેન્ડમાં ગુનાખોરી સતત વધી રહી છે જેના સમાચાર હજુ સવારે જ લખ્યા હતા ત્યાં સાંજ પડતા પડતા વધુ એક લૂંટનો બનાવ પાપાટોઈટોઈ ખાતે બન્યો છે. પાપાટોઈટોઈ માં ફરીથી એક વખત લૂંટારુઓએ જ્વેલરી શોપને પોતાનો શિકાર બનાવી છે. કોલમાર રોડ ખાતે આવેલી પૂજા જ્વેલરી શોપમાં લૂંટારોઓએ મોડી સાંજે લૂંટ મચાવી ...
બે વ્યક્તિ દ્વારા શનિવારે રાત્રે 10-10 કલાકે લૂંટનો પ્રયાસ, 3 વ્યક્તિઓ લૂંટ અટકાવવાની કોશિશમાં ઇજાગ્રસ્ત ઓકલેન્ડના માઉન્ટ આલ્બર્ટમાં સ્પોર્ટ્સ બારમાં લૂંટનો પ્રયાસ ગત રાત્રે કરવામાં આવ્યો હતો. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર તેની સ્થિતિ સ્થિર છે. શનિવારે મોડી રાત્રે 10-10 કલાકે બે વ્યક્તિ લૂંટના ઇરાદે બારમાં પ્રવેશ્યા ...