બાંગ્લાદેશ 228, શમીની 53 રનમાં 5 વિકેટ, હર્ષિત રાણા 3 વિકેટ, ભારત 231/4 (46.3 ઓવર), શુભમન ગિલ 101 રન, રોહિત શર્મા 41, કોહલી 22 રન, રાહુલ 41 રન India Vs Bangladesh : ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને સ્કોરબોર્ડ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે ...
યશસ્વી જયસ્વાલને પણ વન-ડે ટીમમાં પહેલીવાર સ્થાન, મોહમ્મદ શમીનું કમબેક, કુલદીપ અને અર્શદીપ સિંઘને પણ મળ્યું સ્થાન ICC Champions Trophy 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે 18 જાન્યુઆરી (શનિવાર) ના રોજ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આ વખતે ...
શ્રેણીની છેલ્લી મેચ જીતીને ભારતીય ટીમે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો, વિદેશમાં સૌથી વધારે જીત મામલે પાકિસ્તાનને પછાડ્યું, ભારત 167/6, ઝિમ્બાબ્વે 125 રન, સેમસન 58 રન, મુકેશ કુમારની 4 વિકેટ શુભમન ગીલની કપ્તાનીમાં યુવા ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને ઘરઆંગણે 5 મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ રવિવારે (14 જુલાઈ) હરારે સ્પોર્ટ્સમાં રમાઈ હતી, ...