ક્રાઇસ્ટચર્ચ પાસે ભારે ટર્બ્યુલન્સથી ફ્લાઇટ પરત ઓકલેન્ડ પહોંચી, જેટસ્ટારની ફ્લાઇટના પેસેન્જરમાં ડરનો માહોલ સર્જાયો, સુરક્ષા કારણોસર કંપનીએ ફ્લાઇટને ઓકલેન્ડ પરત બોલાવી લીધી આજકાલ ફ્લાઇટ ટર્બ્યુલન્સને કારણે વારંવાર પરેશાનીનો સામનો કરી રહી છે. પહેલા સિંગાપુર એરલાઇન્સ અને કતાર એરવેઝ ફ્લાઇટમાં ટર્બ્યુલન્સને કારણે પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા અને હવે જેટસ્ટારની ફ્લાઇટને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે એરલાઇન્સે સેફ્ટીને પગલે ફ્લાઇટને પરત ...