ટી20 વર્લ્ડ કપમાં ભારત સામેના પરાજય બાદ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલની વિવાદિત ટિપ્પણી, હરભજનસિંહે જવાબ આપતા કહ્યું, શરમ કર કામરાન, શીખોએ જ ભૂતકાળમાં તમારી મા-બહેનોઓને બચાવી છે T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફને છ રનથી હરાવ્યું હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે છેલ્લી ઓવર ફેંકી ...