સુપર ઓવરમાં પાકિસ્તાન 18 રન ના બનાવી શક્યું, અગાઉ 159 રનનો ટાર્ગેટ બચાવવામાં પણ રહ્યું નિષ્ફળ મેન ઓફ ધ મેચ મોનાંક પટેલ, સુપર ઓવરમાં સૌરભ નેત્રવલકર જીતનો હીરો PAK vs USA: પાકિસ્તાન અને USA વચ્ચેની મેચ બંને ઇનિંગ્સના અંત સુધી ટાઈમાં સમાપ્ત થઈ. પરંતુ યુએસએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. સુપર ઓવરમાં મોહમ્મદ આમીરનું સતત વાઈડ થ્રોિંગ પાકિસ્તાનની ...