પડોશી માતા-પિતાની સમયસૂચકતાથી બાળક બચ્યો, વાંધાજનક લખાણવાળી સફેદ સેડાનમાં આરોપી ફરાર; પોલીસ તપાસ શરૂ રોવાનડેલ સ્કૂલની બહાર બનેલી ઘટનાથી સમૂદાય સ્તબ્ધ સાઉથ ઓકલેન્ડના (South Auckland) મનુરેવાની રોવાનડેલ સ્કૂલની (Manurewa Rowandale School) બહાર 8 વર્ષના બાળકનું કથિત અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાની પોલીસ તપાસ કરી રહી છે. નજીકના માતા-પિતાએ દરમિયાનગીરી કરતાં આરોપી વાંધાજનક શબ્દો લખેલી સફેદ સેડાનમાં ભાગી ગયો હતો. બાળકના ...