DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

નવેમ્બરમાં પૂરા થયેલા વર્ષમાં 127,833 ડિપાર્ચરનો રેકોર્ડ, નેટ માઇગ્રેશનમાં 30,600નો વધારો, મોટાભાગે લોકો ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડ સંખ્યામાં રહેવાસીઓ દેશ છોડીને જઇ રહ્યા છે અને નવેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં પણ આ સિલસિલો યથાવત્ રહ્યો છે. જોકે માઇગ્રેશનને પગલે તેમાં સંખ્યા સરભર પણ થઇ રહી છે.જેનો વધારો એક વર્ષ પહેલાના રેકોર્ડ વધારા કરતાં એક ચતુર્થાંશ કરતાં પણ ઓછો થઈ ...

સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં ન્યૂઝીલેન્ડ સિટીઝને દેશ છોડ્યો, અડધાથી પણ વધારે લોકોએ ઓસ્ટ્રેલિયા જવાનો લીધો નિર્ણય એકતરફ ઇકોનોમી ડામાડોળ છે અને એમ્પ્લોયમેન્ટ રેટ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડર્સ હવે નવી તકની શોધમાં દેશ છોડી રહ્યા છે. આ સિલસિલો ઘણાં સમયથી ચાલી રહ્યો હતો અને હવે સપ્ટેમ્બર 2024માં મોટી સંખ્યામાં દેશવાસીઓએ ન્યૂઝીલેન્ડ છોડવાનો નિર્ણય કર્યો છે. સ્ટેટ્સ ન્યૂઝીલેન્ડના આંકડા ...

નેટ માઇગ્રન્ટ્સ એરાવઇલ પોપ્યુલેશનની દૃષ્ટિએ ફિલિપાઇન્સ ચીન કરતા આગળ, ન્યૂઝીલેન્ડર્સ પણ દેશમાં પરત ફરવાની દૃષ્ટિએ બીજા સ્થાને આપણું ગુજરાત ન્યૂઝ.ન્યૂઝીલેન્ડમાં માઇગ્રન્ટ પોપ્યુલેશનમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે જુલાઇ સુધીમાં 41,100 માઇગ્રન્ટ્સ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે. જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે જ્યારે આશ્ચર્યજનક રીતે ચીન ત્રીજા સ્થાને આ લિસ્ટમાં રહ્યું છે. આ તરફ ન્યૂઝીલેન્ડમાં ફિલિપાઇન્સ નાગરિકોના આગમનની સંખ્યા સતત ...