ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટી CEO એ નવા વધારાની ઝાટકણી કાઢી, Temporary Skilled Migration Income Threshold (TSMIT) થ્રેશોલ્ડમાં પણ વધારો કરી નાખ્યો આપણું ગુજરાત ન્યૂઝ.ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પહેલા કરતા મોંઘો બની ગયો છે. 1 જુલાઈ, 2024 સુધીમાં, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા માટેની ફી $710 થી વધીને $1,600 થશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ ...
1 જુલાઇથી નવો નિયમ લાગુ થશે, ટી-વિઝામાં પણ ફેરફાર, હવે સ્ટડી વિઝા મેળવવાનું આસાન નહીં બને ઓસ્ટ્રેલિયન સરકાર વિદેશી નાગરિકો માટે “વિઝા હોપિંગ” કરવાનું વધુ મુશ્કેલ બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. 1 જુલાઈથી એજ્યુકેશન વિઝા પોલિસીમાં જબરદસ્ત કડકાઈ છે. આ ...