કેશ મશીન લઇને ચોર ફરાર, 13મી જુલાઇ, શનિવારે સવારે 8 કલાકે ચોરીનો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા ફરીથી પોકળ સાબિત થયા ઓર્ડર માટેના બે ટેબલેટ, રેસ્ટોરન્ટનો આઇફોન અને કેશ ટીલની ચોરી, દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસ્યો ચોર આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડઓકલેન્ડમાં ચોરીનો બનાવ બનવો એ કોઇ નવી વાત નથી પરંતુ સવાર સવારમાં બંધ રેસ્ટોરન્ટમાં ચોરી થવી એ થોડું અચરજ ભર્યું ...