રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા 29 જૂને, લગભગ સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ), જ્યારે કિંગ કોહલી ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ લેવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. કોહલીએ કહ્યું કે તે હવે T20 ફોર્મેટમાં નહીં રમે, તે ઈચ્છે છે કે યુવાનો આ જવાબદારી નિભાવે. થોડા કલાકો બાદ ...