શુક્રવારે રાત્રે 7.50 વાગ્યે બની ઘટના, આરોપી અને ઇજાગ્રસ્ત લોકો એકબીજાને જાણતા હતા- પોલીસનું નિવેદન, આરોપીને તાકાનીની સ્કૂલ રોડ પાસેથી ઝડપી લેવાયો Takanini Stabbing Incident : એકતરફ જ્યાં ન્યૂઝીલેન્ડમાં ગુનાખોરી ઘટી હોવાના દાવા સરકાર દ્વારા થઇ રહ્યા છે ત્યાં છેલ્લા એક અઠવાડિયામાં વધુ એક મોટી ઘટના ઓકલેન્ડમાં બની છે. સાઉથ ઓકલેન્ડના તાકાનીનીમાં શુક્રવારે રાત્રે 7.50 કલાકની આસપાસ એક વ્યક્તિએ આંતરિક ...