રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા 29 જૂને, લગભગ સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ), જ્યારે કિંગ કોહલી ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ લેવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. કોહલીએ કહ્યું કે તે હવે T20 ફોર્મેટમાં નહીં રમે, તે ઈચ્છે છે કે યુવાનો આ જવાબદારી નિભાવે. થોડા કલાકો બાદ ...
રોહિત-કોહલીને અભિનંદન, સૂર્યાના કેચના વખાણ, દ્રવિડનો આભાર, PM મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચની પ્રશંસા કરી, તેમણે જસપ્રિત બુમરાહના યોગદાનને પણ વખાણ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમને ચેમ્પિયન ગણાવ્યા છે અને કહ્યું છે કે વર્લ્ડ કપની સાથે સાથે ક્રિકેટરોએ પણ કરોડો લોકોના દિલ જીત્યા છે. ...
રોહિતના સ્ફોટક 92 રન, હાર્દિકના તોફાની 27 તથા સૂર્યાના 31 રનની મદદથી ટીમ ઇન્ડિયા 5 વિકેટે 205 રન, ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 181 રન જ બનાવી શક્યું, 24 રનથી પરાજય બાદ ઓસ્ટ્રેલિયા પર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો T20 World Cup, India Vs Australia : રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ...
બાંગ્લાદેશ 183 રનના ટાર્ગેટ સામે 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શક્યું, ભારતનો 60 રને વિજય, હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર દેખાવ, 40 રન ઉપરાંત બે વિકેટ પણ ઝડપી, રિષભ પંતના 53 રન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રને હરાવ્યું. શનિવારે (1 જૂન) ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે ...