ડેવિસ કપની છેલ્લી મેચ રમીને ટેનિસ જગતના દિગ્ગજે કહ્યું અલવિદા, છેલ્લી મેચમાં નદાલનો 6-4, 6-4થી પરાજય ટેનિસ ચાહકો માટે મંગળવારે (19 નવેમ્બર) એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે તેની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી, જેમાં તે હારી ગયો હતો. આ સાથે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. નડાલ આ મેચ સીધા સેટમાં 6-4, ...