નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંવાદને વેગ મળ્યો, સંરક્ષણ અને આર્થિક મોરચે સહયોગ મજબૂત કરવા બંને દેશો સહમત, FTA વાટાઘાટો પણ આગળ વધી નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ તેમના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. તાજેતરમાં નવી દિલ્હીમાં થયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકોએ આ લાંબા સમયથી ચાલતા સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી છે. 4 ઓગસ્ટના રોજ, ભારતના કેન્દ્રીય ...
વડાપ્રધાન લક્સનની સાથે હાઇપ્રોફાઇલ ડેલિગેશન પણ ભારત જશે, 16-20 માર્ચના ચાર દિવસીય પ્રવાસમાં 2 દિવસ દિલ્હી અને 2 દિવસ મુંબઇમાં રહેશે પ્રતિનિધિમંડળ આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 16 થી 20 માર્ચ દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ રહેશે, જેમાં મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યવસાયો, મીડિયા અને ...











