રોહિતના સ્ફોટક 92 રન, હાર્દિકના તોફાની 27 તથા સૂર્યાના 31 રનની મદદથી ટીમ ઇન્ડિયા 5 વિકેટે 205 રન, ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 181 રન જ બનાવી શક્યું, 24 રનથી પરાજય બાદ ઓસ્ટ્રેલિયા પર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો T20 World Cup, India Vs Australia : રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ...