BCCI સેક્રેટરી અને ભાવી ICC ચેરમેન જય શાહ ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ભડક્યા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને શિડયુલ જાહેર કરતા જ ICCએ લીધો નિર્ણય BCCI સચિવ જય શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રમોશન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સખત વાંધો વ્યક્ત કર્યો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બંને ...