બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ડ્રાઇવિંગ દરમિયાન ઓનલાઇન મીટિંગમાં હાજર રહ્યા હતા જો ગુનો સાબિત થશે તો 20 ડિમેરીટ્સ અને $150ના દંડની શક્યતા ઓકલેન્ડના મેયર વેન બ્રાઉન સામે ફોન કોલ કરતી વખતે વાહન ચલાવવા બદલ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્રાઉન ગયા ગુરુવારે ઓકલેન્ડ કાઉન્સિલની ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં ફોન પર આવ્યા હતા જ્યારે તેઓ ડ્રાઇવિંગ કરી ...